શિશ્નોત્્થથાન અપક્રિયા (ઇરેક્્ટટા ઇલ ડિસફંકશન) અંગે દર્ દીની માર્ ્ગદર્્શ ન
અભ્્યયાસ દર્્શશાવે છે કે 50 વર્્ષથી વધુ ઉંમરના2માંથી 1 પુરુષમાં અમુક અંશે શિશ્નોત્્થથાન અપક્રિયા(ઇરેક્્ટટાઇલ ડિસફંકશન) (ED) હોય છે.વૃદ્ધાવસ્્થથા જ એકમાત્રકારણનથી પરંતુ પુરુષોની ઉંમર સાથે ED વધુ સામાન્્યબને છે. (Erectile Dysfunction Patient Guide)… more
પ્રોસ્્ટટૅટ કૅન્્સરનો પ્્રાાંરભિક તબક્કો દર્ દી માટ ેની માર્્ગદર્્શશિકા
પ્રોસ્્ટટૅટકૅન્્સર U.S.માંપુરૂષોમાટે કૅન્્સરથી થતામૃત્્યયુનુંબીજું અગ્રણી કારણગણાય છે, મોટાભાગનાપુરૂષોજેઓને વહેલી ખબર પડે છે તેઓ લાંબુ જીવન જીવી શકે છે. (Early-stage Prostate Cancer Patient Guide)… more
ટેસ્્ટટિક્યુલર કૅન્્સરના દર્દીની માર્્ગદર્્શશિકા
ટેસ્્ટટિક્યુલર કૅન્્સર છોકરા અથવા પુરુષને કોઈપણઉંમરે થઈ શકે છે (નવજાતથી લઈને વૃદ્ધ સુધી), તે મોટાભાગે 15 થી 44 વર્્ષની વયના પુરુષોમાં જોવા મળે છે.વૃષણમાં કૅન્્સર વધ્્યયુુંછે તે જાણીને હંમેશા આઘાત લાગે છે, ખાસકરીને નાની ઉંમરે.જોકે, વહેલાંસર નિદાન વડે આ કૅન્્સરની સારવાર કરી શકાય છે અને સારુુંપણકરી શકાય છે.રાહન જોવી મહત્તત્વપૂર્્ણછે. (Testicular Cancer Patient Guide)… more
મૂત્રપિંડ કૅન્્સરનાં દર્ દીઓ માટેની માર્્ગદર્્શશિકા
તમારા ડૉકટરે હમણાં જતમને સમાચાર આપ્્યયાાંછે કે તમારા મૂત્રપિંડમાં વૃદ્ધિ થઈ છે.તે શું છે અને એનો તમારા માટે શું અર્્થથાય છે? આપણાં મૂત્રપિંડનું મુખ્્યકાર્્યઆપણા લોહીને ફિલ્્ટર (શુદ્ધકરવાનું) છે.કેટલીક વખત આપણાં મૂત્રપિંડની અંદર આપણને માસ(વૃદ્ધિ અથવા ટ્યૂમર) થયેલો જોવા મળે છે. (Kidney Cancer Patient Guide)… more
બિનાઇન પ્રોસ્્ટટૅટિક હાયપરપ્્લલા ઝિયા (BPH) દર્ દી માર્્ગદર્્શશિકા
જોતમારુુંબિનાઇન પ્રોસ્્ટટૅટિક હાયપરપ્્લલાઝિયા (BPH)નું નિદાન થયું હોય, જે વિસ્્તતારિત પ્રોસ્્ટટૅટતરીકે વધુ જાણીતું છે, તોતમે એવા એકલા વ્્યક્્તતિનથી જેનું નિદાન થયું હોય.પુરુષોમાં તેઓની વયને કારણે થતી આ સામાન્્યસ્્થથિતિછે.વાસ્્તવમાં, 51 અને 60 વ ર્્ષની વચ્્ચચેની વયના લગભગઅડધા પુરુષોBPH ધરાવે છે.80 વર્્ષથી વધુ વયના 90 ટકા પુરુષોતે ધરાવે છે. (BPH Patient Guide)… more
એડવાન્્સ્્ડ પ્રોસ્ ્ટટૅટ કૅન્્સરદર્ દી માર્્ગદર્્શન
પ્રોસ્્ટટૅટકૅન્્સર એ યુનાઇટેડ સ્્ટટેટ્્સમાં પુરુષોમાં બીજું સૌથી સામાન્્યકૅન્્સર છે. નવમાંથી એક પુરૂષને તેમના જીવનકાળ દરમિયાન પ્રોસ્્ટટૅટકૅન્્સર હોવાનું નિદાન થાય છે. વૃદ્ધપુરુષોઅને આફ્રિકન અમેરિકન પુરુષોમાં પ્રોસ્્ટટૅટકૅન્્સર થવાની શક્યતા વધુ હોય છે. (Advanced Prostate Cancer Patient Guide)… more