આજે અતિસક્રિય મૂત્રાશય વિશે વાત કરવા નો સમય છે
યુનાઇટેડસ્્ટટેટ્્સમાં લાખોલોકોમૂત્રાશયની સમસ્્યયાઓનોસમૂહએવા અતિસક્રિય મૂત્રાશય (OAB) સાથે સંઘર્્ષકરી રહ્યાછે. OABમાં તમારુુંમૂત્રાશય ખરેખર ભરાયેલું ન હોય ત્્યયારે પણતમારા મૂત્રાશયને પેશાબ કરવાની તીવ્ર ઇચ્્છછાથાય છે. કેટલીકવાર એવું બને છે કે તમારુુંમૂત્રાશય અતિશય સંવેદનશીલબની જાય છે અને કેટલીકવાર એવું પણબને છે કે તમે તેને પરવાનગી ન આપોતોપણતે પેશાબ કરવાની છૂટઆપી દે છે. (Overactive Bladder Patient Guide)… more
અસંયમ (ઇનકોન્્ટટિનન્્સ્ટસ) માટે દર્ દીની માર્્ગદર્્શશિકા
યુનાઇટેડ સ્્ટટેટ્્સમાં લાખો લોકો અસંયમ અને મૂત્રાશય નિયંત્રણના લક્ષણો સાથે જીવે છે.તે પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને તેઓ ઈચ્્છછેતેવું જીવન જીવતા અટકાવે છે.બાથરૂમથી દૂર રહેવાનો ભય કાર્્યઅને અન્્યઘણી બાબતો કરવા વિશેની પસંદગીઓને મર્્યયાદિત કરી શકે છે. (Incontinence Patient Guide)… more
VUR દર્ દી માર્્ગદર્્શશિકા
ઘણા લોકોએ એસિડ રીફ્્લક્્સવિશે સાંભળ્્યુુંહશે. જ્્યયારે પેટમાં એસિડ વધે છે ત્્યયારે છાતીના ભાગે દુખાવો અથવા બળતરા થાય છે. શરીરમાં થતા રીફ્્લક્્સનો આ કંઈ એકમાત્ર પ્રકાર નથી. મૂત્રાશયમાં પણરીફ્્લક્્સહોઈ શકે છે, મૂત્રાશયના રીફ્્લક્્સમાં પેશાબ નીચે જવાને બદલે ઉપર જાય છે. જ્્યયારે પેશાબ મૂત્રાશયમાંથી કિડની તરફપાછળની તરફવહે છે ત્્યયારે તેને વેસિક્યુરેટરલરીફ્્લક્્સ(VUR) કહેવામાં આવે છે. (Vesicouretal Reflux (VUR) Patient Guide)… more