મૂત્રાશયની મૂળભૂત બાબતો
મૂત્રાશય એક ખાલી, બલૂન આકારનું અંગ છે. તે મોટે ભાગે સ્્નનાયુઓમાંથી બનેલું હોય છે. જ્્યયાાંસુધી તમે તેને છોડવામાટે બાથરૂમ જવામાટે તૈયાર ન થાઓ ત્્યયાાંસુધી તે પેશાબને સંગ્રહિત કરે છે. મૂત્રાશય તમને પેશાબ કરવામાં મદદ કરે છે. ત્્યયારબાદ પેશાબ મૂત્રમાર્ગે શરીરમાંથી નીકળે છે. (Bladder Health Basics Fact Sheet)… more
કિડની (મૂત્રપિંડ) વિશેની મૂળભૂત માહિતી
કિડની (મૂત્રપિંડ) બે બીન આકારના અવયવો છે જે પાંસળીના પાંજરાની નીચે પાછળ મધ્્યમાં આવેલી છે. આપણી કિડની (મૂત્રપિંડ) મુખ્્યત્્વવેઆપણુુંલોહી સાફ કરે છે, પ્રવાહીને સંતુલિત કરે છે, પેશાબ તરીકે કચરો દૂર કરે છે, શરીરના જરૂરી રસાયણો અને ઇલેક્ટ્રોલાઇટ્્સને સંતુલિત રાખે છે અને આપણા બ્્લડ પ્રેશરને સ્્થથિર રાખવા માટે હોર્મોન્્સબનાવે છે, રક્્તકણો બનાવે છે અને આપણા હાડકાંને મજબૂત રાખે છે. (Kidney Health Basics Fact Sheet)… more
પ્રજનન તંત્રની મૂળભૂત માહિતી
પુરુષો માટે, યુરોલૉજીમાં મૂત્ર માર્્ગ અને પુરૂષ પ્રજનન અંગોનો સમાવેશ થાય છે, અથવા, તમે તેને કમરની નીચેની પ્રણાલીઓ કહી શકો છો. (Reproductive Basics Fact Sheet)… more
نقص ایستادگی- دانشمندی سے انتخاب کریں: عضو تناسل کی ایستادگی کے مسائل کا علاج
ED کی ایک جامع تفصیل، بشمول اس عارضہ کیلئے میڈیکل اور سرجیکل اختیارات۔… more