મૂત્રાશયની મૂળભૂત બાબતો
મૂત્રાશય એક ખાલી, બલૂન આકારનું અંગ છે. તે મોટે ભાગે સ્્નનાયુઓમાંથી બનેલું હોય છે. જ્્યયાાંસુધી તમે તેને છોડવામાટે બાથરૂમ જવામાટે તૈયાર ન થાઓ ત્્યયાાંસુધી તે પેશાબને સંગ્રહિત કરે છે. મૂત્રાશય તમને પેશાબ કરવામાં મદદ કરે છે. ત્્યયારબાદ પેશાબ મૂત્રમાર્ગે શરીરમાંથી નીકળે છે. (Bladder Basics Fact Sheet)… more
પ્રો સ્્ટટૅટન ી મૂળભૂત બાબતો
પ્રોસ્્ટટૅટનું મુખ્્ય કામ વીર્્ય માટે પ્રવાહી બનાવવાનું છે. તેનું કદ અખરોટજેવડું હોયછે અને તેનું વજન એક ઔંસ કે તેની આસપાસ હોયછે. તે મૂત્રાશયની નીચે અને રેક્્ટમ (મળાશય)ની સામે હોયછે. (Prostate Basics Fact Sheet)… more