શિશ્નોત્્થથાન અપક્રિયા (ઇરેક્્ટટા ઇલ ડિસફંકશન) અંગે દર્ દીની માર્ ્ગદર્્શ ન
અભ્્યયાસ દર્્શશાવે છે કે 50 વર્્ષથી વધુ ઉંમરના2માંથી 1 પુરુષમાં અમુક અંશે શિશ્નોત્્થથાન અપક્રિયા(ઇરેક્્ટટાઇલ ડિસફંકશન) (ED) હોય છે.વૃદ્ધાવસ્્થથા જ એકમાત્રકારણનથી પરંતુ પુરુષોની ઉંમર સાથે ED વધુ સામાન્્યબને છે. (Erectile Dysfunction Patient Guide)… more
ટેસ્્ટટિક્યુલર કૅન્્સરના દર્દીની માર્્ગદર્્શશિકા
ટેસ્્ટટિક્યુલર કૅન્્સર છોકરા અથવા પુરુષને કોઈપણઉંમરે થઈ શકે છે (નવજાતથી લઈને વૃદ્ધ સુધી), તે મોટાભાગે 15 થી 44 વર્્ષની વયના પુરુષોમાં જોવા મળે છે.વૃષણમાં કૅન્્સર વધ્્યયુુંછે તે જાણીને હંમેશા આઘાત લાગે છે, ખાસકરીને નાની ઉંમરે.જોકે, વહેલાંસર નિદાન વડે આ કૅન્્સરની સારવાર કરી શકાય છે અને સારુુંપણકરી શકાય છે.રાહન જોવી મહત્તત્વપૂર્્ણછે. (Testicular Cancer Patient Guide)… more
કિડની (મૂત્રપિંડ)ની પથરીઓ અંગે દર્ દી માટેની માર્ ્ગદર્્શશિક ા
કિડની (મૂત્રપિંડ)ની પથરીઓનો રોગ એ મૂત્ર પ્રણાલીની સૌથી સામાન્્યસમસ્્યયાઓમાંની એકછે.U.S.માં પથરીઓ ધરાવતા લોકોની સંખ્્યયાવધી રહી છે. (Kidney Stones Patient Guide)… more
મૂત્રપિંડ કૅન્્સરનાં દર્ દીઓ માટેની માર્્ગદર્્શશિકા
તમારા ડૉકટરે હમણાં જતમને સમાચાર આપ્્યયાાંછે કે તમારા મૂત્રપિંડમાં વૃદ્ધિ થઈ છે.તે શું છે અને એનો તમારા માટે શું અર્્થથાય છે? આપણાં મૂત્રપિંડનું મુખ્્યકાર્્યઆપણા લોહીને ફિલ્્ટર (શુદ્ધકરવાનું) છે.કેટલીક વખત આપણાં મૂત્રપિંડની અંદર આપણને માસ(વૃદ્ધિ અથવા ટ્યૂમર) થયેલો જોવા મળે છે. (Kidney Cancer Patient Guide)… more
પ્રજનન તંત્રની મૂળભૂત માહિતી
પુરુષો માટે, યુરોલૉજીમાં મૂત્ર માર્્ગ અને પુરૂષ પ્રજનન અંગોનો સમાવેશ થાય છે, અથવા, તમે તેને કમરની નીચેની પ્રણાલીઓ કહી શકો છો. (Reproductive Basics Fact Sheet)… more