બાળકોમાં પથારી ભીની થવી માતા-પિ તાએ શું જાણવું જોઈએ
જ્્યયારે બાળકો ઊંઘમાં નિયંત્રણ વગર પેશાબ કરે છે, તેને નૉક્્ટર્્નલ એનુરેસીસ (nocturnal enuresis) કહેવામાં આવે છે. તે બેડ વેટિંગ તરીકે પણ જાણીતું છે. યુ.એસ.માં 50 લાખથી વધુ બાળકોને બેડ વેટિંગની સમસ્્યયા છે. (Bedwetting – What Parents Should Know Fact Sheet)… more
યુરેટેરોપેલ્્વવિક જંકશન (UPJ) અવરોધ માતા-પિતાએ શું જાણવું જોઈએ
યુરેટેરોપેલ્્વવિક જંકશન (UPJ) અવરોધમાં કિડનીનો ભાગ અવરોધિત થાય છે. મોટેભાગે તે રીનલ પેલ્્વવિસ (બસ્્તતિપ્રદેશ) પર અવરોધિત થાય છે. આ એ જગ્્યયાછે જ્્યયાાંકિડની યુરીટર (મૂત્રવાહિની) (પેશાબને મૂત્રાશયમાં લઈ જતી નળીઓ)માંથી એક સાથે જોડાય છે. (UPJ – What Parents Should Know Fact Sheet)… more
કિડની (મૂત્રપિંડ) વિશેની મૂળભૂત માહિતી
કિડની (મૂત્રપિંડ) બે બીન આકારના અવયવો છે જે પાંસળીના પાંજરાની નીચે પાછળ મધ્્યમાં આવેલી છે. આપણી કિડની (મૂત્રપિંડ) મુખ્્યત્્વવેઆપણુુંલોહી સાફ કરે છે, પ્રવાહીને સંતુલિત કરે છે, પેશાબ તરીકે કચરો દૂર કરે છે, શરીરના જરૂરી રસાયણો અને ઇલેક્ટ્રોલાઇટ્્સને સંતુલિત રાખે છે અને આપણા બ્્લડ પ્રેશરને સ્્થથિર રાખવા માટે હોર્મોન્્સબનાવે છે, રક્્તકણો બનાવે છે અને આપણા હાડકાંને મજબૂત રાખે છે. (Kidney Health Basics Fact Sheet)… more