صحيفة معلومات عدوى المسالك البولية - الوقاية
وصفٌ لعدوى المسالك البولية يشمل نصائح حول كيفية الوقاية منها.… more
પેલ્્વવિક ફ્્લલો ર સ્્નના યુની મજબૂતાઇ તમારે શું જાણવું જોઇએ
લાખો લોકો પેશાબના અસંયમ (પેશાબ લીકેજ)થી પીડાય છે. ઘણીવાર લોકોને એવું લાગે છે કે તેઓનું મૂત્રાશય તેઓના જીવનને નિયંત્રિત કરે છે કે કેમ. પરંતુ આ તમારી કહાની ન હોવી જોઇએ. તમે તમારા મૂત્રાશયને નિયંત્રિત કરવામાં મદદ માટે પગલાં લઈ શકો છો. (Pelvic Floor Strengthening – What You Should Know Fact Sheet)… more
મૂત્ર માર્્ગના ચેપ તમારે શું જાણવું જોઇએ
મૂત્ર માર્્ગનો ચેપ (UTI) એટલે મૂત્રપિંડ, મૂત્રવાહિનીઓ, મૂત્રાશય અથવા મૂત્રમાર્્ગ - મૂત્ર પ્રણાલિના કોઇપણ ભાગમાં થતો બૅક્્ટટેરિયાનો ચેપ. મૂત્રાશયનો ચેપ એ ચેપનો સૌથી સામાન્્યપ્રકારછે. (Urinary Tract Infections – What You Should Know Fact Sheet)… more
હિમેટુરિયા (પેશાબ વાટે લોહી પડવું) તમારે શું જાણવું જોઇએ
હિમેટુરિયા એટલે પેશાબમાં લોહી આવવું. જ્્યયારે પેશાબ લાલ અથવા ગુલાબી રંગનો દેખાય ત્્યયારે તે પેશાબમાં લોહી આવવા સાથે સંકળાયેલ હોઈ શકે છે અને તેને "ગ્રોસ" અથવા "દૃશ્્યમાન" હિમેટુરિયા કહેવામાં આવે છે. કેટલીક વખત, પેશાબમાં લોહી હોય છે પરંતુ તે સહેલાઇથી દેખાતું નથી અને તેને "માઇક્રોસ્્કકોપિક” હિમેટુરિયા કહેવામાં આવે છે કારણ કે તે ફક્્તમાઇક્રોસ્્કકોપ હેઠળ જ દેખાઇ શકે છે. (Hematuria – What You Should Know Fact Sheet)… more
પેલ્્વવિક ફ્્લલોર સ્્નનાયુનું ઢીલા થવું તમારે શું જાણવું જોઇએ
પેલ્્વવિક ફ્્લલોર એ સ્્નનાયુઓનું એક જૂથ છે જે મૂત્રમાર્્ગની ફરતે હોય છે (એ નળી જેમાંથી પેશાબ પસાર થાય છે). જ્્યયારે તે કડક થાય છે ત્્યયારે તે પેશાબનાલિકેજને રોકવામાં મદદ કરે છે. મજબૂત પેલ્્વવિક ફ્્લલોરનાં સ્્નનાયુઓ લીકેજ (ચૂવાક)ને રોકવામાં મદદરૂપ થઈ શકે છે અને પેશાબ પસાર કરવાની ઇચ્્છછાને શાંત કરે છે. (Pelvic Floor Relaxing – What You Should Know Fact Sheet)… more
યુરોલૉજિની મૂળભૂત માહિ તી તમારે શું જાણવું જોઈએ
યુરોલૉજિ એ દવાની એક શાખા છે જે સ્ત્રીઅને પુરુષની પેશાબની પ્રણાલી અને પુરૂષ પ્રજનન પ્રણાલીની આરોગ્્ય સમસ્્યયાઓ સાથે જોડાયેલી છે. (Urology Basics – What You Should Know Fact Sheet)… more
મૂત્રાશયની મૂળભૂત બાબતો
મૂત્રાશય એક ખાલી, બલૂન આકારનું અંગ છે. તે મોટે ભાગે સ્્નનાયુઓમાંથી બનેલું હોય છે. જ્્યયાાંસુધી તમે તેને છોડવામાટે બાથરૂમ જવામાટે તૈયાર ન થાઓ ત્્યયાાંસુધી તે પેશાબને સંગ્રહિત કરે છે. મૂત્રાશય તમને પેશાબ કરવામાં મદદ કરે છે. ત્્યયારબાદ પેશાબ મૂત્રમાર્ગે શરીરમાંથી નીકળે છે. (Bladder Basics Fact Sheet)… more