શું પ્રોસ્્ટટેટ કેન્્સરનું સ્ક્રીનિંગ મારા માટે યોગ્્ય છે?
"સ્ક્રીનિંગ" મતલબ કેતમનેકોઇપણ લક્ષણો ન હોય તેમ છતાં રોગમાટેપરીક્ષણ કરાવવું. પ્રોસ્્ટટેટકેન્્સર માટેતપાસ કરાવવાની પસંદગી કરવી એ વ્્યક્્તતિગતબાબતછેઅનેતેનેગંભીરતાથી લેવી જોઇએ. (Is Prostate Cancer Screening Right for Me? Fact Sheet)… more
પ્રો સ્્ટટૅટન ી મૂળભૂત બાબતો
પ્રોસ્્ટટૅટનું મુખ્્ય કામ વીર્્ય માટે પ્રવાહી બનાવવાનું છે. તેનું કદ અખરોટજેવડું હોયછે અને તેનું વજન એક ઔંસ કે તેની આસપાસ હોયછે. તે મૂત્રાશયની નીચે અને રેક્્ટમ (મળાશય)ની સામે હોયછે. (Prostate Basics Fact Sheet)… more
પ્રોસ્્ટટૅટેક્્ટટોમિ તમારે શું જાણવું જોઇએ
પ્રોસ્્ટટૅટને દૂર કરવાની શસ્ત્રક્રિયાને સંપૂર્્ણપ્રોસ્્ટટૅટેક્્ટટોમિકહેવામાં આવે છે. જોપ્રોસ્્ટટૅટકૅન્્સર પ્રોસ્્ટટૅટની બહાર ફેલાતું ન હોય તોશસ્ત્રક્રિયા મોટેભાગે સારોવિકલ્્પછે. શસ્ત્રક્રિયા દરમિયાન, પ્રોસ્્ટટૅટગ્રંથિ, સેમિનલ વેસિકલ્્સઅને ગ્રંથિની આસપાસના કેટલાક ટિશ્્યયૂદૂર કરવામાં આવે છે. (Prostatectomy – What You Should Know Fact Sheet)… more