Attention: Restrictions on use of AUA, AUAER, and UCF content in third party applications, including artificial intelligence technologies, such as large language models and generative AI.
You are prohibited from using or uploading content you accessed through this website into external applications, bots, software, or websites, including those using artificial intelligence technologies and infrastructure, including deep learning, machine learning and large language models and generative AI.
આજે અતિસક્રિય મૂત્રાશય વિશે વાત કરવા નો સમય છે
યુનાઇટેડસ્્ટટેટ્્સમાં લાખોલોકોમૂત્રાશયની સમસ્્યયાઓનોસમૂહએવા અતિસક્રિય મૂત્રાશય (OAB) સાથે સંઘર્્ષકરી રહ્યાછે. OABમાં તમારુુંમૂત્રાશય ખરેખર ભરાયેલું ન હોય ત્્યયારે પણતમારા મૂત્રાશયને પેશાબ કરવાની તીવ્ર ઇચ્્છછાથાય છે. કેટલીકવાર એવું બને છે કે તમારુુંમૂત્રાશય અતિશય સંવેદનશીલબની જાય છે અને કેટલીકવાર એવું પણબને છે કે તમે તેને પરવાનગી ન આપોતોપણતે પેશાબ કરવાની છૂટઆપી દે છે. (Overactive Bladder Patient Guide)
Translation made possible by a generous gift from Dr. Mahesh Desai MPUH Nadiad.