આજે અતિસક્રિય મૂત્રાશય વિશે વાત કરવા નો સમય છે
યુનાઇટેડસ્્ટટેટ્્સમાં લાખોલોકોમૂત્રાશયની સમસ્્યયાઓનોસમૂહએવા અતિસક્રિય મૂત્રાશય (OAB) સાથે સંઘર્્ષકરી રહ્યાછે. OABમાં તમારુુંમૂત્રાશય ખરેખર ભરાયેલું ન હોય ત્્યયારે પણતમારા મૂત્રાશયને પેશાબ કરવાની તીવ્ર ઇચ્્છછાથાય છે. કેટલીકવાર એવું બને છે કે તમારુુંમૂત્રાશય અતિશય સંવેદનશીલબની જાય છે અને કેટલીકવાર એવું પણબને છે કે તમે તેને પરવાનગી ન આપોતોપણતે પેશાબ કરવાની છૂટઆપી દે છે. (Overactive Bladder Patient Guide)… more
ઇન્્ટર્્સ્ટટિશલ સિસ્્ટટીટીસ /બ્્લલૅડર પેઇન સિન્ડ્રોમ દર્દી માર્્ગદર્્શશિ કા
ઘણા લોકોને ઇન્્ટર્્સ્ટટિશિયલ સિસ્્ટટીટીસ(IC) અથવા બ્્લલૅડર પેઇન સિન્ડ્રોમ (BPS) - મૂત્રાશયમાં દુખાવોઅને પેશાબની તાકીદ અને આવર્્તન સહિતના લક્ષણોનું તબીબી નામ - તેનું નિદાન કરવામાં મહિનાઓ કે વર્ષો પણલાગે છે.સારા થવાનું પ્રથમ પગલું એ છે કે તમે બની શકે તેટલું વધુ શીખો.તમારા લક્ષણોને સમજોઅને વિવિધ સારવાર વિકલ્્પપોવિશે જાણો. (IC/BPS Patient Guide)… more
મૂત્રાશયના કૅન્્સરનાં દર્ દી માટેની માર્્ગદર્્શ શિકા
મૂત્રાશયનું કૅન્્સર ઘણીવાર મૂત્રાશયનાઅસ્્તરમાં શરૂ થાય છે.મોટાભાગનાકૅન્્સરની જેમ, મૂત્રાશયનાકૅન્્સરનું વહેલું નિદાન કરાવવાથી તમને વધુ સારવારનાવિકલ્્પપોઅને સારાપરિણામો મળી શકે છે. (Bladder Cancer Patient Guide)… more
અસંયમ (ઇનકોન્્ટટિનન્્સ્ટસ) માટે દર્ દીની માર્્ગદર્્શશિકા
યુનાઇટેડ સ્્ટટેટ્્સમાં લાખો લોકો અસંયમ અને મૂત્રાશય નિયંત્રણના લક્ષણો સાથે જીવે છે.તે પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને તેઓ ઈચ્્છછેતેવું જીવન જીવતા અટકાવે છે.બાથરૂમથી દૂર રહેવાનો ભય કાર્્યઅને અન્્યઘણી બાબતો કરવા વિશેની પસંદગીઓને મર્્યયાદિત કરી શકે છે. (Incontinence Patient Guide)… more